ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી,પશ્ચિમી વિક્ષેપ પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને 29 તારીખથી અસર કરશે,ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી કરી, દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામન વિભાગનું કહેવું છે કે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં આંધી અને વીજળી પડવાની આગાહી કરી,કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસદની આગાહી કરવામાં આવી.