ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઇમ વધવા લાગી રહ્યું છે,સુરતમાં 8 કરોડ રૂપિયાની લૂટની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ, સુરતના કતારગામના હીરાના વેપારીને ત્યાં IT વિભાગના અધિકારી તરીકે ઓળખ આપીને રૂ.8 કરોડની લુંટ થઈ હોવાની ઘટના સામે આવી,હીરાના વેપારી દ્વારા ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી,પોલીસે ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડવા ચક્રમાનગતિ કરી વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી.