રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી સામે આવી, 3 માર્ચના રોજ હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી,વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે,પહેલી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી,બીજી માર્ચેના રોજ નવસારી, વલસાડ,ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરાઇ.