અભિનેત્રી યામી ગૌતમની એક્શન પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘આર્ટિકલ 370 પર ખાડી દેશોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો,આર્ટીકલ 370 ફિલ્મ બોક્સ ઓફિસ પર ટોપ પર ચાલી રહ્યું છે,ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધ હોવાના કારણે તેને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે વધુ એક આંચકો માનવામાં આવી રહ્યો છે,ફિલ્મને બહેરીન, કુવૈત, ઈરાક, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં પ્રતિબંધિત કરવામાં આવી છે.