રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે,1 થી 2 માર્ચના રોજ હળવા વરસાદ સાથે ભારે પવનની આગાહી સામે આવી,1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ,કચ્છમાં વરસાદની આગાહી કરાઇ,2 માર્ચના રોજ પાટણ, બનાસકાંઠા, અરવલ્લી મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર અમરેલી ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી.