મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી,મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના કુલ 4.45 લાખ કર્મચારીઓને 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓને પેન્શનર્સને મળવાપાત્ર થશે.