કમોસમી વરસાદની વચ્ચે મુસીબતના માવઠાનું ગુજરાતમાં આગમન થયું,ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતમાં વધારો થયો,ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગારખડી નજીક વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો,એક તરફ શિયાળું પાક તૈયાર થઈ ગયો છે ત્યારે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કમોસમી મુસબીત ભર્યા વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે.