હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 29 ફેબ્રુઆરીની રાતથી હવામાન પ્રભાવિત થશે, 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન મેદાની વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થશે,પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઉત્તર મધ્ય પ્રદેશમાં 1 અને 2 માર્ચના રોજ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી.