ઉત્તર પ્રદેશના કાનપુરમાં ITના દરોડા પર કાર્યવાહી થઈ રહી છે,આવકવેરા અધિકારીઓ નયાગંજ સ્થિત બંશીધર એક્સપોર્ટ,બંશીધર ટોબેકો પર સતત સર્ચ કરી રહ્યા છે,અત્યાર સુધીમાં દરોડામાં 50 કરોડની કિંમત,કાર,બિનહિસાબી રોકડ મળી આવી છે. જે વાહનો રિકવર કરવામાં આવ્યા છે,તેમાં રોલ્સ રોયસ ફેન્ટમ, મેકલેરેન, લેમ્બોર્ગિની,ફરારીનો સમાવેશ થાય છે.