હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો,જ્યારે વલસાડ તાલુકામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો મારતા વલસાડના કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો,કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે,કમોસમી વરસાદ પડતા કેરીના પાકમાં મોટુ નુકસાન થયાની ઘટના બનતા ખેડૂતો ચિંતામાં મુકાયા.