22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અલગ અલગ રાજ્યોના મંત્રી મંડળ દર્શને જઈ રહ્યા છે,આવતીકાલે ગુજરાત સરકારના મંત્રી મંડળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પહેલ સહિત વિધાનસભાના અધ્યક્ષ અયોધ્યા રામલલ્લાના દરબારમાં હાજરી આપશે,આવતીકાલે સવારે 8:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે.