અબુ ધાબીમાં વિશ્વ હિંદુ મંદિર શુક્રવારના રોજ ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું,.14 ફેબ્રુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા પાસે 27 એકર વિસ્તારમાં લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર બનાવવામાં આવ્યું છે,મુલાકાતીઓ,ભક્તો માટે મંદિરને સોમવારના સિવાય તમામ દિવસોમાં સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.