લોકસભા
ચૂંટણી માટે ભાજપે દેશની 542 બેઠકો પૈકી 195 લોકસભા
ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.જેમાં PM મોદી
સહિત 34 મંત્રીઓના નામ સામેલ છે.

#WATCH भाजपा ने दिल्ली की 5 सीटों के लिए लोकसभा उम्मीदवारों की घोषणा की।

उत्तर-पूर्वी दिल्ली से मनोज तिवारी, नई दिल्ली से बांसुरी स्वराज, पश्चिमी दिल्ली से कमलजीत सहरावत, दक्षिणी दिल्ली से रामवीर सिंह बिधूड़ी और चांदनी चौक से प्रवीण खंडेलवाल चुनाव लड़ेंगे। pic.twitter.com/jkYXq7wRZO
— ANI_HindiNews (@AHindinews) March 2, 2024

ભાજપના
રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ
મળેલી પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો
અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના
નામ જાહેર કરવામાં આવ્યા હતા.વિનોદ તાવડેએ કહ્યું
કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી જ ચૂંટણી લડશે.

#WATCH दिल्ली: राष्ट्रीय महासचिव विनोद तावड़े ने कहा, "… 16 राज्य और 2 केंद्र शासित प्रदेश में से 195 सीट्स पर चुनाव लड़ने का निर्णय हुआ। प्रधानमंत्री नरेंद्र मोदी वाराणसी से चुनाव लड़ेंगे। 34 केंद्रीय एंव राज्य मंत्रियों के नाम भी इस सूची में है।" pic.twitter.com/AkUpce8wut
— ANI_HindiNews (@AHindinews) March 2, 2024

ભાજપની
પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51,પશ્ચિમ
બંગાળના 20,મધ્યપ્રદેશના 24,ગુજરાતના
15, રાજસ્થાનના 15,કેરળના
12,તેલંગાણાના 9,આસામના
11,ઝારખંડના 11,છત્તીસગઢના
11,દિલ્હીના 11 ઉમેદવારોનો
સમાવેશ થાય છે.
તો વળી જમ્મુ-કાશ્મીરની 5,ઉત્તરાખંડની
3,અરુણાચલની 2,ગોવાની
1,ત્રિપુરાની 1,આંદામાનની
1, દમણ અને દીવની 1 બેઠક
માટે ઉમેદવારોના નામ સામેલ છે.ભાજપની પ્રથમ યાદીમાં 28 મહિલા,27 એસટી,18 એસટી
અને 18 ઓબીસી અને 47 યુવા
નેતાઓનો સમાવેશ થાય છે જેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ મળી છે.
ભાજપે
દિલ્હીની પાંચ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.પાર્ટીએ ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ,ઉત્તર
પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી,મધ્ય
દિલ્હીથી બાંસુરી સ્વરાજ,પશ્ચિમ દિલ્હીથી કમલકિત સેહરાવત અને
દક્ષિણ દિલ્હી બેઠક પરથી રામવીર બિધુરીને ઉમેદવાર બનાવ્યા છે.
હવે 85 વર્ષથી
ઓછી ઉંમરના લોકોને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા નહીં મળે, સરકારે
નિયમોમાં ફેરફાર કર્યો.