2024 લોકસભા ચુંટણીને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ દિલ્હી રવાના થશે,તેઓ આજે સાંજે મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેશે,આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી છે,દિલ્હીની બેઠકમાં ગુજરાતની 11 બેઠક માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવશે.