સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો,કોઇપણ વિદ્યાર્થી પરીક્ષામાં કોપી કરતા કે અયોગ્ય પ્રવૃતિ કરતા ઝડપાશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે,ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો પરીક્ષાર્થીને રૂપિયા 2500 પેનલ્ટી દંડ ફટકારવામાં આવશે,તેની સાથે આ પરિક્ષાર્થી પર 6 મહિનાનો પ્રતિબંધ કરવાનો નિર્ણય લેવાયો છે.