હરિયાણામાં નવા સીએમની નિયુક્તિની સાથે જ રાજકીય હલ ચલ તેજ બની છે. જેમાં આજે રાજ્યના પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટરે વિધાનસભા ગૃહમાં તેમની વિધાનસભા પરથી ધારાસભ્ય પદેથી રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે નવા સીએમ આવ્યા છે અને તેમને પણ ઇલેક્શન લડવાનું છે. તેથી હું હરિયાણાની કરનાલ વિધાનસભાના ધારાસભ્ય તરીકે રાજીનામું આપું છું.