દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામાજિક ઉત્થાન અને રોજગાર-આધારિત જાહેર કલ્યાણ PM-SURJ રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કર્યું.ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ અગરતલામાં PM-Suraj (વડાપ્રધાનના સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જાહેર કલ્યાણ) પોર્ટલના લોકાર્પણ સમારોહમાં ભાગ લીધો હતો.