દેશભરમાં 97 કરોડ નોંધાયેલા મતદારો છે.10.5 લાખ મતદાન મથકો છે.55 લાખથી વધુ ઈવીએમ છે.સીઈસીએ કહ્યું કે ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 17 સામાન્ય ચૂંટણીઓ અને 400થી વધુ વિધાનસભા ચૂંટણીઓ કરાવી છે.ચૂંટણી પંચે 16 રાષ્ટ્રપતિની ચૂંટણી અને 16 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ પણ હાથ ધરી છે.