ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 300 નવી એસ.ટી બસનો લોકાર્પણ કર્યું,અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે,આ બસોમાં સુપર એક્સપ્રેસ,સેમી લગઝરી,ગુર્જર નગરી,સેમી સ્લીપરનો સમાવેશ થાય છે, કચ્છથી લઈને અંબાજી સુધી ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ સુધી ગુજરાતને જોડશે,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો.