લોકસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો,રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ થતાં રાજીનામું આપ્યું,અજય પ્રતાપ સિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું.