દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામનો રહેવાસી મહેશ અરવિંદ ચાશિયા નામનો વ્યક્તિ નકલી આર્મી કેપ્ટનની ઓળખ બતાવી રોફ જમાવતો,દ્વારકામાં આવેલ એરફોર્સ ગેટ પર નકલી આઈડી બતાવી અંદર જવાની કોશિશ કરતા સિક્યુરિટી ગાર્ડનને શંકાસ્પદ થતાં એરફોર્સના અધિકારીને જાણ કરતાં અરફોર્સના અધિકારીએ આરોપીના ડોક્યુમેન્ટ આઈકાર્ડ ચેક કરતા નકલી હોવાનું સામે આવતા દ્વારકા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી.