લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી,મહાદેવ એપ કેસમાં તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી,પોલીસે ભૂપેશ બઘેલ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ભંગ અને બનાવટી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 11 સંબંધિત વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે.