અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામ 4 જૂનના બદલે 2 જૂને રજૂ કરાશે,બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂર્ણ થઈ રહ્યો છે,તેવામાં મતગણતરીનું કામ 2 જૂને કોઈપણ સંજોગોમાં પૂર્ણ થઈ જવું જોઈએ,તેને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે મતગણતરી માટે 4 જૂનની તારીખ નક્કી કરી હતી ફેરફાર કર્યો છે. હવે મતગણતરી 2 જૂને થશે.