ચૂંટણી પંચના આદેશના પગલે IAS એ.કે.રાકેશની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણુંક કરાઈ,1989ની બેચના અધિકારી એ.કે.રાકેશ કૃષિ વિભાગનો હવાલો સંભાળતા હતાં,ચૂંટણી પંચના દેશના પગલે રાજ્ય સરકારે આઇએએસ પંકજ જોષી પાસેથી વધારાનો હવાલો સોમવારે પરત મેળવ્યો,ચુંટણી પંચે આજે રાજ્ય સરકારને નિયમિત ગૃહ સચિવ નિયુક્ત કરવા આદેશ કર્યા.