લોકસભા ચૂંટણી વચ્ચે ઝારખંડમાં રાજકીય હલચલ જોવા મળી છે.જેમાં ઝારખંડ મુક્તિમોરચાને ઝટકો લાગ્યો છે.કારણ કે JMM ધારાસભ્ય અને હેમંત સોરેનના ભાભી સીતા સોરેન નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપમાં જોડાયાસીતા સોરેન જેએમએમના વડા શિબુ સોરેનની મોટી વહુ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની ભાભી છે.