ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી ફાગણી પૂનમ ઉત્સવની શરૂઆત થઈ,જય રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ,રાજ્યભરમાંથી પદયાત્રા કરીને લાખો યાત્રાળુઓ ડાકોર પહોંચી રહ્યા છે,આજે મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તો અને પદયાત્રીઓએ રણછોડજીના ધામમાં દર્શન કર્યા.