અમેરિકાથી ફરી એક એક ભારતીય વિદ્યાર્થીનું અપહરણની ઘટના સામે આવી, ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેના માતા-પિતાને ખંડણી માટે કોલ આવ્યો હતો,આ ભારતીય વિદ્યાર્થીના માતા પિતાએ દાવો કર્યો કે અજાણ્યા શખ્સોએ કોલ કરી અમારી પાસે લગભગ 1200 ડૉલરની માંગણી કરવામાં આવી,ભારતીય વિદ્યાર્થીની ઓળખ અબ્દુલ મોહમ્મદ તરીકે થઇ છે. 25 વર્ષીય અબ્દુલના માતા-પિતાનું કહેવું છે કે અપહરણ કરનારાઓએ ધમકી આપી હતી કે જો અમને પૈસા નહીં આપો તો તેઓ તમારા દીકરાની કિડની વેચી નાખીશું.