વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21,22 માર્ચના રોજ બે દિવસ ભૂતાનના પ્રવાસે જવાના હતા,પરંતુ યાત્રાની પૂર્વસંધ્યાએ ખરાબ હવામાનને કારણે પીએમની ભૂતાન યાત્રા રદ કરી દેવામાં આવી,ભૂતાનના પારો એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 21 અને 22 માર્ચની ભૂતાનની યાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.