દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી,DCP સહિતના છથી સાત ઘરે છથી આઠ અધિકારીઓ અરવિંદ કેજરીવાલના ઘેર પહોંચ્યા,તેમને 10મું સમન્સ પાઠવવામાં આવ્યું,કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને અત્યાર સુધીમાં નવ સમન્સ પાઠવ્યા છે.