દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અન્ના હજારેનું નિવેદન સામે આવ્યુ છે. અન્નાએ કહ્યું કે એક સમય એવો હતો જ્યારે અમે બંને દારૂ જેવા ભ્રષ્ટાચાર સામે એક સાથે ઉભા હતા. અને આજે તે પોતે જ દારૂનીતિ બનાવી રહ્યા છે. અરવિંદે ક્યારેય મારી વાત સાંભળી નથી અને હું આનાથી ખુબ દુઃખી છું.