લિકર કૌભાંડ મામલે ED એ ગતરાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની પૂછપરછ સાથે ધરપકડ કરી છે.જેને લઈ દેશ ભરમાં આપ કાર્યકોર વિરાધ પ્રદર્શન કરી રહ્યા છે.પક્ષના મહત્વના નેતાઓની અટકાયત કરવામાં આવી છે.ત વચ્ચે સમાચાર સામે આવ્યા હતા કે અરવિંદ કેજરીવાલે ધરપકડના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.જોકે હાલ મળી રહેલી માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલે પાતે સુપ્રીમ કોર્ટમાં કરેલી એરજી પરત ખેંચી લીધી છે.