કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા ર્ડા. મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું,રોહન ગુપ્તાએ કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે,સ્ક્રિપ્ટ પ્રમાણે રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું,તેમનાં વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલાથી જાણતું હતું,રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું તે કોંગ્રેસ માટે સારી વાત છે.