દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉજ એવન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી EDના રિમાન્ડ પર મોકલી દીધા છે. EDએ 10 દિવસના રિમાન્ડ માંગેલ પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. કેજરીવાલને 28 માર્ચ બપોરે 2 વાગે કોર્ટમાં હાજર કરાશે. કેજરીવાલની હોળી જેલમાં જ ઉજવાશે.