કોરોના મહામારી બાદ ગુજરાતમાં હૃદયરોગના હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો,ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હૃદયરોગના હુમલાથી પાંચ લોકોના મૃત્યુ નીપજતા હોળી-ધૂળેટીના તહેવાર પર માતમ છવાયો,રાજકોટમાં એક, મોરબી જિલ્લામાં બે અને સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનર સહિત બે લોકોના હૃદયરોગના હુમલાના કારણે મોત નિપજ્યાં.