ચાર ચાર બંગડીવાળા ગીતથી ફેમસ થઇ ચૂકેલી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે સામે આ ગીત ગાવાને લઇને મુકાયેલો સ્ટે 28 માર્ચ સુધી લંબાવાયો,હાઈકોર્ટે આ ગીત પરનો સ્ટે ફરી એકવાર લંબાવાયો,આજે ફરીથી કોર્ટે સ્ટેને 28 માર્ચ સુધી લંબાવી દીધો.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.