હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સામે આવી,1થી 3 એપ્રિલ સુધીમાં વાદળો આવશે,5 એપ્રિલ સુધીમાં અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે,અમુક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા,ગુજરાત અને રાજસ્થાનની બોર્ડના વિસ્તારોમાં પ્રી મોનસુન એક્ટિવિટી જોવા મળશે.