એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેજરીવાલની કસ્ટડી પૂરી થયા બાદ આવતીકાલે કોર્ટમાં રજૂ કરશે અને ત્યારબાદ બીજી કેન્દ્રિય એજન્સી CBI આવતીકાલે કેજરીવાલની કસ્ટડી માંગશે.દિલ્હીના મુખ્યમંત્રીએ તેમના મંત્રીઓને ઈડીની કસ્ટડીમાંથી મોકલેલા પત્રોની તપાસ પણ ભાજપે માંગી છે.