દેશમાં વધુ એક નેતાનો પરિવાર ઈડીની આંખે ચઢ્યો છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સહિતના ઘણા નેતાઓમાં હવે કેરળના સીએમ પિનરાઈ વિજયનની પુત્રી વીણા વિજયનનો સમાવેશ થાય છએ. કેન્દ્રીય તપાસ એજન્સી (ઈડી)એ પિનરાઈ વિજયનની પુત્રી વીણા વિજયન સામે મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો