મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના 2005 માં શરૂ કરવામાં આવી હતી.આ વિશ્વના સૌથી મોટા રોજગાર ગેરંટી કાર્યક્રમોમાંથી એક છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે મનરેગા મજૂરોના વેતનમાં 3 થી 10 ટકાનો વધારો કર્યો છે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.