દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલને હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી,જેના પર સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું એક રાજકીય મામલો છે,તેમાં ન્યાયિક દખલની જરૂર નથી,આ કાર્યપાલિકા હસ્તકનો મામલો છે,અમે તેની ન્યાયિક સમીક્ષા ન કરી શકીએ. દિલ્હી હાઈકોર્ટે આ સાથે કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી ફગાવી દીધી.