તેજસ Mk-1A ફાઈટર જેટની પ્રથમ ઉડાન 28 માર્ચ 2024ના રોજ બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સુવિધામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.આ ફ્લાઈટ લગભગ 18 મિનિટની હતી.થોડા સમય પહેલા આ એરક્રાફ્ટમાં ડિજિટલ ફ્લાય બાય વાયર ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટર DFCC લગાવવામાં આવ્યું હતું.