જાપાનમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટેની દવા જ હાર્ટના દર્દીઓ માટે આફત બનીને આવી છે.આ દવા લીધા બાદ બે લોકોના મોત નિપજ્યાં,અને 100થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા,આ ઘટના બાદ દવા બનાવતી કંપની પર ઘણા સવાલો ઉભા થયા.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.