શેરબજારમાં મજબૂત બંધ જોવા મળ્યો. સેન્સેક્સ 655 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22300 પાર થયો છે. ત્યારે આજે શેરબજાર શરૂઆતમાં જ તેજી સાથે ખુલ્યુ હતુ. સેન્સેક્સ 167.16 પોઈન્ટ્સ અથવા 0.23 ટકા વધીને 73163.47ના સ્તરે અને નિફ્ટી 54.30 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 22178.00ના સ્તરે ખુલ્યો હતો.