અભિનેતા ગોવિંદા ફરી એકવાર રાજકારણમાં પ્રવેશ કર્યો છે.એક સમયે કોંગ્રેસમાં રહ્યા પછી તેઓ ઘણો સમય રાજકારણથી દૂર રહ્યા હતા.જોકે તેઓ ફરી રાજકારણમાં પરત આવ્યા છે.ગોવિંદા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.