ગરમીનો પારો સતત વધી રહ્યો છે,જ્યારે રાજકોટમાં 38 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો,છેલ્લા 48 કલાકમાં 44 લોકોને હિટવેવની અસર થઇ,108ની ટીમ સતત ખડેપગે તૈનાત,આરોગ્ય વિભાગ દ્રારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ,બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરાઇ.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.