2024ની લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો,પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે.2017માં થરાદ બેઠક પરથી ડી.ડી રાજપૂત ચૂંટણી લડ્યાં હતા,2017માં થરાદ બેઠકથી ચૂંટણી લડનાર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસ પાર્ટીને છોડવાનો નિર્ણય કર્યો.