ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી,આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે,અમદાવાદ,આણંદ,બનાસકાંઠા,વડોદરા રાત્રિ દરમિયાન ગરમીની આગાહી કરવામાં આવી,ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા 4-5 ડિગ્રી વધુ રહેતા થશે,હાલાકી ગરમીના લીધે રાજ્યમાં DISCOMFORT થવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી.