ભારતીય જનતા પાર્ટીમાં બીજીવાર પસંદગી પામેલા વડોદરા લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીને આગામી તારીખ 3 એપ્રિલ સુધી ચૂંટણી પ્રચારની કોઈ રણનીતિ ઘડવી નહીં,તારીખ 31ના રોજ પ્રભારી ગોરધન ઝડફિયા આવે ત્યારબાદ વધુ કામગીરી કરવાની રહેશે,તેમ જણાવી દેવામાં આવ્યું હોવાની માહિતી બહાર આવતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.