રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ચાર મહાન હસ્તીઓને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજ્યા,દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મુએ બિહારના બે વખતના મુખ્યમંત્રી જનનાયક કર્પુરી ઠાકુર, પૂર્વ PM પીવી નરસિમ્હા રાવ,પૂર્વ PM ચૌધરી ચરણ સિંહ,દેશના પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કર્યા.