દેશના કેટલાક રાજ્યોમાં રંગોત્સવ દરમિયાન વિશાળ શોભાયાત્રાઓ નિકળતી હોય છે.ત્યારે ઈન્દોરમાં આવી જ એક ઐતિહાસિક શોભાયાત્રા યાજાઈ જેમાં રંગોની વર્ષામાં લાખો લોકો જોડાયા હતા.એમ્બ્યુલન્સનો રસ્તો સાફ કર્યો હતો.અને આનંદના સમયમાં પણ અહીંની સમજુ લોકોએ સજાગતાના દર્શન કરાવ્યા હતા.નોંધનિય છે કે ઉત્સવના આનંદની વચ્ચે આ સંવેદનશીલતા ઈન્દોરની ઓળખ છે.